વાર્તા દ્વારા શિક્ષણ. પ્રેરણાદાયી વાર્તા.
રાઇના ભાવ રાતે વહી ગયા !
એક ગામડામાં લોકો બહુ માળા અને મદમહાકાલ બચારોમાં કંઈ બહુ લાંબી પહોચ ન મળે ને ગળામાં લઇ મુસલ માનું સહુ સંપીને ૨હેતા હતા .તેમાં એક જાનમાં મદદ નામનો મુસલમાન રહેતો હતો .તે આખા ગામમાં બહુ માનીતા અને લોકપ્રિય થઈ પડ્યો હતો .બધા એને કાકા જાણ ' તરીકે ઓળખતા .
એક વખત કાકા જાણ અને તેમની સ્ત્રી રીતે સૂતાં હતાં . તેવામાં ઘરમાં ભોયતળિયે કંઈક ખડખડાટ થયો અને કાકા જણ જાગી ઊઠયા . તેમને ખાતરી થઈ ગઈ કે , ઘરમાં નક્કી . ચોર ભરાયા છે . એટલે તેમણે યુક્તિ કરી .
‘ કેમ બીબી ! સાંભળે છે કે ?
‘ હા , શું કહો છો ?
‘ નીચે રાઈની ગૂણો પડી છે તે કોઈ લઈ ન જાય તે માટે બારીબારણાં બરાબર બંધ કર્યા છે ને ?'
‘ હા ક્યાં તો છે , પણ લઈ જાય તો શું થઈ જવાનું હતું ? એમ તો કોણ આવીને તમારી રાઈની ગૂણો ઊંચકી જવાનું છે ? ? | ‘ અરે મૂર્ખ ! તને ક્યાં ખબર છે ? મને આજે જ મુંબઈથી કાગળ આવ્યો છે કઅને કાલે રાઈના ભાવ તો વધી જવાના છે . કાલે રૂપિયે શેર રાઈ વેચાશે . ”
‘ હશે , અત્યારે છાનામાના પડ્યા રહોની ! રાતે વેપારની શી વાત ? '
ચોરોએ વાતચીત સાંભળી . તેમણે વિચાર કર્યો , બીજી બધી ખટપટ શું કરવા કરીએ ? બસ પાંચ પાંચ મણની રાઈની પાંચ ગુણો નીચે પડી છે તે જ લઈ લઈએ.
- આ બંને ચોરો ધીરે ધીરે સાચવીને પાંચ ગણો
સવાર પડી એટલે કાકા જાણે જોયું તો રાઈની પાંચે ગુણો ચોરાયેલી માલુમ પડી . કંઈ બહુ નુકસાન થયું નહિ એમ વિચારી મિયાંબીબી ખુશ થવા લાગ્યાં . આણી તરફ પેલા ચોરોએ ગાડું ભાડે કર્યું અને પાંચે ગુણો અંદર મૂકી . એક જણ ગાડું તાં કે અને બીજો ત્રાજવું – પાંચશેરી લઈ બૂમ પાડે : રાઈ લેવી છે , રાઈ ! લોકો ભાવ પૂછે તો કહે : રાઈ રૂપિયે શેર ! આ સાંભળી બધા લોકોએ હસવા માંડ્યું કે રાઈ તે વળી રૂપિયા શેર હોય . એક રખાને હોય તો આપી જા , પણ પેલા બે તો માને નહિ ,
|ગાડું ફરતું ફરતું કાકા નણના ઘર આગળ આવી પહોચ્યું કાકા જાણ સમજી ગયા કે , આ જ કાલ રાતવાળા ચોર , તેમણે પૂછ , માઈ રાઈ કેમ દોર આપી ? ચોરોએ કહ્યું , રૂપિયે શોર . કાકા જાણે કહ્યું , ' ! ભાઈ , લા વાત ખરી છે . રાઈના ભાવ તો ચી ગયા છે જેના ગુણો બંદર પરસાળામાં લાવો .
પેલા ચોરોએ ગૂણો પરસાળમાં મૂકી અને ત્રાજવાં - પાંચશેરી લઈ બેઠા . કાકા જાણે કહ્યું કે , ભાઈ ! હું તારી બધી રાઈ વેચાતી રાખું ખરો , પણ હું મારે ત્રાજવે જોખું . ચોરોએ કબૂલ કર્યું . કાકા જાણ ઘરના પાછલા ભાગમાં ગયા અને ત્યાંથી પાછલે બારણેથી નીકળી પોલીસ થાણે દોડ્યા . પોલીસને બધી હકિકત જાહેર કરી . એટલે પોલીસ આવી ચોરોને પકડી લીધા . કોર્ટમાં કેસ ચાલ્યો અને બન્ને ચોરોને એક એક વર્ષની સખત મજૂરીની કેદની સજા થઈ . આ બનાવથી કાકા જાણની અક્કલ - હોંશિાયીર માટે ગામના લોકોમાં ઘણી સારી છાપ પડી ,

Comments
Post a Comment